“તારી વાત સો ટકા સાચી છે, જ્યોતિ….” દામલે વાત સ્વીકારતા કહ્યું. “ જો તેં આવી પહેલ ન કરી હોત તો… રાતના સાવ ખુલ્લા ખુલ્લા ભેગા થયા તેમ તો કયારેય ભેગા ન થઇ શકયા હોત, હું તો સાચે જ કહું છું કે, તારી છાતી તો ઠીક પણ તારી આંગળીને અડકતા પણ હું શરમ અનુભવું તેવી વ્યકિત છું, એટલો બધો હું શરમાળ માણસ છું…”
“છતાં પણ હવે તારી ઇચ્છા, તારી માંગ, તારા શરીરની ભૂખ મારા શરીરના માધ્યમથી હાલ પૂરતી તો રાતના જ પૂરી થઇ ગઈ… બરાબર ! હવે એ કહે કે મારામાંથી એટલે કે મારા આ રૂપાળા દેહમાંથી તે શું શું મેળવ્યું… ? તને શું મળ્યું…?” જ્યોતિ પૂછી બેઠી.
“એ…એ… હું કેમ કહી શકું… જ્યોતિ ! પરંતુ મને, મારા આત્માને, મારા હૃદયને, મારા દિલને એટલી બધી પરમ શાંતિ મળી છે કે, એને એકેય શબ્દોમાં તો વર્ણવી નહીં જ શકાય….” દામલ ખુશ થઇ બોલતો હતો: “ચરમસીમા નામનો શબ્દ મેં વાંચેલો અને ઘણીવાર સાંભળેલો પણ ખરો પરંતુ એનો અનુભવ તો આહા… હા…! આખું શરીર જાણે ફૂલનું રૂપ ધારણ કરી પાતળી હવામાં, આકાશમાં ઊડતું હોય તેમ મેં અનુભવ્યું. ખરેખર જ્યોતિ, તે તો મારી જિંદગીને સ્વર્ગથી પણ સુંદર રસાળ બનાવી દીધી છે. બસ… મેં તારી પાસેથી… તારા લચીલા શરીરમાંથી આવું બધું નીચોવીને મેળવ્યું છે. પરંતુ, હવે એ તો કહે કે તેં મારામાંથી, મારા શરીરમાંથી શું મેળવ્યું…?”
“દામલ…” જ્યોતિ સાવ ધીમેથી બોલી: “ અત્યારે સવાર સવારમાં આવી વાત કરતા કે કહેતા મને ખૂબ શરમ આવે છે. પરંતુ હજી અહીં સાવ એકાંત છે. વધારે માણસો હજી દેખાતા નથી. વળી છોકરાંઓ તો હજી તૈયાર થઇ રહ્યાં છે. એટલે થોડી વાત કરૂં છું, સાંભળ: “હું રહી છોકરીની જાત ! ખૂબ ખૂબ રૂપાળીને વળી એટલી જ દેખાવડી, પાંચ હાથ પૂરી. મારો ચહેરો હસીન હસીન, સૌને પહેલી નજરે જ ગમી જાય તેવો. ફક્ત એક નજર કરૂં કે એક ઇશારો કરૂં ત્યાં તો છોકરાઓની લાંબી લાઇ લાગી જાય અને મારી નાની એવી પપ્પી માટે આવા યુવાન છોકરાઓ તો મરવા માટે પણ તૈયાર થઇ જાય. આવું તો મારૂં દેહ લાલિત્ય છે તો પછી આપણા તો થોડા કલાકોના સહવાસમાં એવું તે શું હતું કે… મેં આવેશમાં આવી જઇ તારા હોઠ પર મારા હોઠને ચીપકાવી દીધા. એવું મેં શું કામ કર્યુ ? ખબર છે તને…?-
“અગાઉ કહ્યું તેમ તું તો શરમાળ હતો. તું મને પપ્પી કરવાની હિંમત કે સાહસ તો ન જ કરે એટલે તો મારે જ પહેલ કરવી પડી. પરંતુ શું કામ ? કંઇક તો કારણ હશે જ ને…? નહીંતર તારા સિવાય પણ અને ઘણા નરબંકા યુવાનો ન મળે ? બધું જ મળે ભાઇ બધું જ મળે, પણ મેં તો તને જ શા માટે પસંદ કર્યો… ? એનું પણ કંઇક કારણ તો હશે જ ને ?
“હવે ધ્યાનથી સાંભળ: તને મેં શા માટે પસંદ કર્યો તેનું કારણ હાલ પૂરતું અકબંધ જ રહેશે. આ કારણ અકબંધ રાખવાનું પણ એક મોટું કારણ છે. હું તને છેતરીશ નહીં, કયારેય નહીં છેતરૂં, હું કયારેય ખોટું પણ નહીં બોલું. હંમેશા હું સાચું જ બોલું છું. પરંતુ તારી પસંદગીનું એક માત્ર કારણ અત્યારે તને નહીં કહું. તેની પાછળ એક મોટું રાજ છુપાયું છે. સમય આવશે એટલે એ રાજ વિશે હું તને બધું જ કહીશ. એ પહેલાં તું મને કંઇ પુછતો પણ નહીં….
“હા, તારા શરીરમાં ઉત્પન્ન થયેલી ભુખાળવી ભભૂકતી આગને મેં મારા શરીરમાં, મારૂં મોઢુ ફાડી હસતાં મોઢે મારા પેટમાં સમાવી લીધી. ત્રણ ત્રણ મણનો તારો ભાર મેં મારી કાયા પર હસતાં હસતાં સહી લીધો. જ્યાં ચીમટો ભરે ત્યાં લોહીનો ટશિયો ફૂટી નીકળે તેવા મારો કોમળ ચામડીના ગોરા ગોરા અંગો પર તારા મોઢાનાં બચકાં પણ મેં સહી લીધા. જા હજી મારી છાતી પર અને બીજી એવી જગ્યાએ નિશાન પણ મોજૂદ છે જ. છતાં હું હરફ માત્ર કણસી નહીં. તેનું કારણ શું…?”
“કારણ કે મારે તારા શરીરનું, તારા ગરમ ગરમ લોહીમાંથી બનતી બાષ્પને ઊંડા શ્વાસ ભરીને પીવી હતી. તારા વિચારો, તારા આચારો તથા તારા સિધ્ધાંતોને ભેગા કરી, બધાનો રસ એક કરી પછી મારે એ રસ ઘૂંટડે ઘૂંટડે ભરી પીવો હતો. એટલા ખાતર તો ઝટકા પર ઝટકા ખમી લઇ, એક પણ બુંદ નીચે ઢોળાયા વગર તારા રસની અમૃતની આખી પ્યાલી મારે ભરી પીવી હતી, અને એવી પ્યાલી મેં પી લીધી. એવું એ
અમૃત પીધા પછી ધરાયાનો ઓડકાર પણ ખાઇ લીધો. હું સાવ શાંત થઇ, મારી ઉષ્મા, મારો બાફ, મારી ગરમી અને મારો બધો જ રસ એ અમીરસમાં ઓતપ્રોત થઇ ભળી જઇ, મારા ઉદરનાં પોલાણમાં સમાઇ ગયો. હવે એ અમીરસનું તેજ કયારે પ્રકાશશે તે જ મારે હવે જાવાનું બાકી છે. અને એની એ ક્ષણ માટે ત્રણ મહિનાના સમયની જરૂર પડે તેમ છે…” આટલું બધું એકધારૂં બોલ્યા પછી જ્યોતિ હવે બોલતી બંધ થઇન્સ.
“જ્યોતિ, જ્યોતિ…, આ બધું તું આવું આવું ન સમજાય તેવું શું શું બોલી રહી છે…” દામલે ખરેખર ચિંતા વ્યકત કરતા કહ્યું ! તું મનોવિજ્ઞાનની વિદ્યાર્થિની તો નથીને ? કે પછી સાઇકો….”
“દામલ…, હું જ્યોતિ છું. તને સમજ ન આવી ? આ તો તારી ધગધગતી ચામડીની સ્પર્શીલી ત્વચાનો જ ચમત્કાર છે, પરચો છે.. આમાં મેં કંઇ ખોટું કહ્યું જ નથી. પરંતુ સમજવાની શક્તિ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે…”
“સાચે જ, હું તો માત્ર તારા આટલા મોટા ભાષણને પચીસ ટકા માંડ સમજી શક્યો છું….”
(ક્રમશઃ)