જે પરિસ્થિતિમાં અને જ્યાં હોઇએ ત્યાં અનુકૂળ થઇને રહીએ તો જ મનને અને શરીરને આનંદ પ્રાપ્ત થાય. પરંતુ જ્યોતિને આવા કોઇ આનંદની જરાય પડી જ નહોતી. તેનો લક્ષ્ય, તેનો ઇરાદો તો તદ્દન અલગ જ પ્રકારનો હતો.
એ તો વિચારતી હતી કે, એ સમય કયારે આવે, એ પળ કયારે આવે કે હું ચઢળક ખુશીમાં ઝૂમી ઊઠું, નાચી ઊઠું અને મારી સાથે એક એવો ચહેરો પણ ખુશીથી નાચે અને ઝૂમે ! પરંતુ…, એ ક્ષણ ક્યારે આવશે ?
સમયને કોઇનું બંધન ફાવતું નથી. એ તો એની રીતે ચાલ્યા જ કરે છે. એક પગ જરા ઊંચો રાખી, બન્ને હાથ માથા પાછળ ગરદન પર રાખી જ્યોતિ તો આડી પડી હતી. ગહન વિચારોમાં તેની આંખો તો બંધ હતી.
બરાબર આ સમયે જ દામલ જરાપણ અવાજ કર્યા વગર રૂમમાં દાખલ થયો. તેણે જાયું તો તેની માશુકા, હુશ્ન પરી કંઇ અનેરી અદામાં પલંગ પર સૂતી હતી. તેની આંખો બંધ હતી. એટલે કંઇપણ બોલ્યા વગર તેના માથા પાસે ઊભા રહી પ્રિયતમાના હુશ્નને જાણે પીવા માંડયો. પરંતુ ત્યાં તો તેના શરીરમાં ભારેખમ સળવળાટ થવા માંડયો. તેના અંગે-અંગ ઉત્તેજિત થવા લાગ્યાં. ને દામલે તેના હાથની એક આંગળી… જ્યોતિના પરવાળા જેવા હોઠ પર ધીમેથી મૂકી દીધી, પછી આમ-તેમ ફેરવી…
આવું થતાં…. એ જ સ્થિતિમાં જ્યોતિએ તેની પાંપણ ઝડપથી ધ્રુજાવી ખોલીને જાયું તો સામે ઊભો ઊભો દામલ સ્મિત કરતો દેખાયો.અત્યારનું તેનું સ્મિત પણ ભારે મજાનું ને મારકણુ હતું. એટલે તો જ્યોતિના હોઠનો એક ખૂણો જરા વંકાયોને સ્મિત થઈ ગયું. ને એ ઘડીએ દામલે ઝડપથી વાંકા વળીને જ્યોતિના હોઠ સાથે તેના હોઠ ચપોચપ ભીડી જ દીધા. એક ભવ્ય ચુંબન… હોઠો પર ચીતરાઇ ગયું.
થોડી મિનિટોની મજા આમ તો કયારેક જિંદગીભરની સોનેરી યાદ બની જઇ કદાચ ભવોભવ ચમકયા કરે તો નવાઇ નહીં. દામલના હોઠ ઊંડા શ્વાસ સાથે દૂર થતાં જ જ્યોતિએ તેની પાતળી આંગળી વડે હોઠને લૂછયા. પછી જરા મરક મરક હસતાં બોલી: “મજા આવી ?” “ ખૂબ મજા આવી, પણ…” દામલ આગળ બોલ્યો: “ આ તો શેરડી જેવું છે. ચાવ્યા કરીએ ને ચગળ્યા કરીએ તેમ તેમ તેમાંથી મીઠો મીઠો રસ ઝર્યા જ કરે, ઝર્યા જ કરે….”
“તારી વાત હું સાચી માનુ છું…” જ્યોતિ આગળ બોલી ઃ “ આ ચુંબનથી ઉત્તેજીત થઈ ગઈ છું. મારા અંગો ઉપસવા લાગ્યા છે. પણ…. આજે હું ખૂબ થાકી ગઇ છું મને ધરાર ઊંઘ આવે છે. મને પણ ઘણું ઘણું કરવાની ઇચ્છા ખૂબ જાર કરી રહી છે પરંતુ…, શરીર સાથ ન આપે તો… તને પણ મજા ન જ આવે. એટલે હું તને એમ કહેવા માંગુ છું કે… મને ઊંઘી જવા દે તો સારૂં પરંતુ હા, હું ભલે ઊંઘી જાઉં… પણ તને કોઇ પ્રકારની ના નથી. આ મારૂં શરીર તો તારે હવાલે જ છે. તારે જે કરવું હોય તે, જે મજા કરવી હોય તે કર. મને જરા પણ વાંધો નથી. અને મેં એવું પણ સાંભળ્યું છે કે, ઊંઘમાં ખેલાતી રતિક્રિડા છોકરીઓને વધારે આનંદ આપે છે. એટલે એનો પણ અનુભવ મને મળે બસ, તો હવે હું ઊંઘી જાઉં…. ?”
“તું મારા શ્વાસ છે. હું ના નહીં કહુ. ઊંઘી જા… લાવ હું તારા ગાલ પર મારો હાથ ફેરવું… ને તું ઊંઘી જા… બસ !” દામલે તેનો હાથ જ્યોતિના ગાલ પર ધીમે ધીમે ફેરવવો શરૂ કર્યો. ને સાચે જ જ્યોતિ થોડીવારમાં ઊંઘી ગઇ.
જ્યોતિના ગાલ પર હાથ ફેરવતાં ફેરવતાં દામલ વિચારોમાં ઘેરાયો. એ મુંજાતો હતો તેનું કારણ તેના હાથમાં માત્ર આજની જ રાત હતી. પછી આવું સ્થળ, આવી જગા, આવું વાતાવરણ, આવું એકાંત અને આવો મોકો ક્યાં મળવાનો હતો ? અત્યારે તો એક એક મિનિટ પણ ખૂબ કિંમતી હતી.
હવે જ્યોતિને તો એમ જ ઊંઘવા દઇ દામલ ધીમેથી ઉભો થયો, મતલબ કે ઊંચો થયો… ને બાથરૂમ તરફ ચાલ્યો. બાથરૂમનું બારણું બંધ કર્યા વગર જ તેણે નાઇટ ડ્રેસ પહેર્યો. બાથરૂમમાંથી બહાર નીકળી ચાલીને તેણે રૂમનું બારણું અંદરથી બરોબર બંધ કર્યું. પછી જ્યોતિ પાસે આવી તેને અડીને જ લાંબો થઇ ગયો.
કહેવાય છે કે પુરૂષ તેની ઇચ્છાને વધુ વાર સુધી દબાવી શકતો નથી. એટલે ઇચ્છા ન હોય તો પણ બસ થોડી મજા કરવાનું મન તો થાય જ છે. એવું જ કંઇક સ્ત્રી અથવા છોકરીનું હોય છે. ના…. ના…. ના…. કરતાં પણ હા… હા… હા… કરતી સાથ આપી ભળી જાય તે ભોળી દેખાતી સ્ત્રી…! એવું જ કંઇ અત્યારે દામલને મનોમન થયું. સાવ અંધારૂં તો હતું જ માત્ર ને માત્ર સ્પર્શથી એકબીજાના અંગોનું જ્ઞાન મેળવવાનું હતું એ સિવાય બીજા કોઇ રસ્તો પણ ન હતો.
જ્યોતિ તો ખૂબ થાકી ગઇ હતી, ગઇ રાતનો પણ ભારે ઉજાગરો તો હતો જ એટલે તેને ઊંઘ આવે તે સ્વાભાવિક છે. પરંતુ કદાચ બહાનું હોય તો… ? બની પણ શકે… આવું દામલ વિચારતો હતો. (ક્રમશઃ)