એજ રીતે ઊંઘી ગયેલી જ્યોતિ કદાચ જાણી જાઇને, હવે જાગતો પુરૂષ પોતાના પર કેવી નવી નવી રમત રમે છે તેનો ઈંતેજારી તો હોય જ ! અબે આવી ઇંતેજારીમાં પણ અઢળક આનંદ છુપાયેલો હોય છે અને આવો અનુભવ તો જિંદગાનીનું કિંમતી ઘરેણું બની જાય છે.
ફક્ત આંખો મીંચીને ઊંઘવાનો માત્ર ડોળ કરતી જ્યોતિએ અંધારૂં થતાં સાચે જ તેની આંખો ખોલી નાખી. આંખો ખૂલતાં તેને કંઇ દેખાયું નહીં પણ એક સાવ અલગ જ પ્રકારની છૂપા ડર સાથેની ખુશી તો થતી જ હતી.
ત્યાં તો બરાબર એ સમયે જ દામલનો પંજા… તેના ચહેરા પર ધીમેથી ફેલાયો એટલે જ્યોતિની આંખ આંપોઆપ બંધ થઇ ગઇ અને એ હાથની આંગળીઓ તો તેના ગાલ પર, આંખોની પાંપણ પર, કાનની બૂટ પર, નાક પર એમ બસ ધીમે ધીમે ફરવા લાગી. આવું બધું થતાં તેના ધબકારા વધવા લાગ્યા અને જ્યોતિ અંદર અંદરથી ખૂબ જ આનંદ અનુભવવા લાગી. તેને આવા વહાલભર્યા અને નરમ નરમ સ્પર્શથી ખૂબ મજા આવી.
આમેય પુરૂષના સુંવાળા હાથનો મખમલી સ્પર્શ સ્ત્રીઓને અતિ વહાલો અને ખૂબ જ ગમતો હોય છે. પરંતુ આવું સ્વીકારવા તેની જીભ હંમેશાં ના…. ના… કહ્યા કરે. પરંતુ ઊંઘવાનો ડોળ કરતી જ્યોતિ આવું કેમ કરે ?
પરંતુ જયારે ગાલ પરથી દાઢી પર અને દાઢી પરથી ગળા પર દામલના આંગળા ફરવા લાગ્યા ત્યારે જ્યોતિ હચમચી ગઇ, તેને ખૂબ ગલગલિયાં થવા માંડયા. તેને ક્ષણિક તો મન થયું કે હવે તો ઝડપથી દામલનો પંજા પકડી જ લેવો છે પણ ઊંઘવાનો ડોળ કરતી હોવાથી તે આવું કંઇ કરી ન શકી. બસ એમ જ પડી રહી. ગલીપચીની મીઠી વેદના તો તે માંડ માંડ સહન કરતી રહી.
બસ…., આવું આવું કયાંય સુધી થતું રહ્યું. હવે તો જ્યોતિનો એક હાથ દામલે તેના હાથમાં પકડી લઇ પોતાની છાતી પર રાખી દીધો. પોતાના હાથના બળથી દામલે જ્યોતિનો હાથ તેના ખુલ્લા સીના પર આમ-તેમ કયાંય સુધી ફેરવ્યો ને પછી કોણ જાણે સાવ ધીમેથી બોલ્યોઃ
“ જયોતિ, આઇ લવ યું… આઇ લવ યું…!”
પછી તો આવેશ સાથે જ્યોતિનો હાથ દામલે તેની છાતી પરથી નીચે, વળી થોડો નીચે… એમ કરતાં કરતાં તો એ હાથ એવી સુંવાળી જગ્યા પર સરકાવી દીધો કે જ્યોતિ સાચે જ તરફડી…ધ્રુજી ઊઠી છતાં પણ દામલ જેમ કરે તેમ… જ્યોતિ તો જાયા જ કરી, સહન કર્યું અને અનુભવ પણ કર્યો.
હવે તો હદ થઇ. જ્યોતિની આંગળીઓ ભીની ભીની થઇ હોય તેવું તેણે અનુભવ્યું.
આવું થયું એટલે તેણે ઊંઘમાં પડખું ફરવાનું વિચાર્યું એ થોડું ફરી પણ ત્યાં તો દામલનો મજબુત પંજા તેની કમર ફરતે વીંટળાયો ને દામલની ખડતલ અને પહાડી તેમજ જારૂકી કુંવારી કાયા જ્યોતિની કાયા પર પથરાઇ ગઇ.
અને જ્યોતિએ સાચે જ જબરો ભાર ઝીલી લીધો, હસતા હસતા આવો ભાર સહેવો તેને અત્યારે ખૂબ ગમ્યો. તેને તો ઇચ્છા થઇ કે આવો ભાર ભલે સવાર સુધી આમ જ અખંડ રહે. પરંતુ આવો ધસમસતો વેગીલો ભાર તો જાશ અને ઉમંગ ઓસરે એટલે વાત પૂરી.
આમ દામલનો ભાર ઘણા સમય સુધી રહ્યો. બળુકા અને જારૂકા આંચકાઓ પણ તેણે ઘણા ઘણા માર્યા ને પછી જ્વાળામુખી શમી જતા જે પરિસ્થિતિ ઉદ્ભવે તેવું થયું. ફરી પાછો આવો સમય, આવો મોકો તો આવશે જ નહીં એમ વિચારી દામલે મન ભરીને જાણે સ્વર્ગીય આનંદ કેટલીયે વાર લૂંટ્યો.
થાકને કારણે ઊંઘી જવાને લીધે સાથીદારનો સહયોગ કે સાથ ભલે ન હોય, છતાં પણ અઢળક મસ્તી ને મબલખ આનંદ તો દામલે મેળવ્યો જ હતો ને પછી મોડી રાતે તેની આંખો કયારે બંધ થઇ તેનું ભાન પણ તેને હતું નહીં. એ તો નાના છોકરાની જેમ જ્યોતિને વળગીને ઊંઘી ગયો.
દામલ સાચે જ ઊંઘી ગયો ત્યારે આ સમયે…
જ્યોતિએ આંખનું એકપણ મટકું ઘણા સમય સુધી માર્યુ ન હતું. પુરૂષ દ્વારા અને એમાં પણ ગમતીલા એવા નકોર યુવાન પુરૂષ દ્વારા ખેલવામાં આવતાં ખેલ તે જાતી રહી અલબત્ત સ્પર્શ દ્વારા અનુભવતી રહી. હા, તરેહ તરેહની નીત નવી તરકીબ અજમાવવા બધા યુવાન પુરૂષો લગભગ હોશિયાર અને કાબેલ જ હોય છે. આવો અનુભવ જ્યોતિએ અત્યારે કર્યો, એમાં આમ તો તેને પણ ખૂબ જ મજા આવી, આનંદ થયો અને સાથે સાથે ચરમસીમાના દ્વાર ફટાફટ ખૂલતાં તેણે કંઇ કેટલીયવાર અનુભવ્યા. એથી જ તો તેને સંતોષ સાથે અનહદ સુખ મળ્યું હતું. આવું અને આટલું બધું સુખ તો દામલ જેવો કુંવારો એક પૂર્ણ પુરૂષ જ આપી શકે તે તો સત્ય જ છે. એટલે દામલ એક પૂર્ણ પુરૂષ છે તે આજે સાબિત થયું હતું.
(ક્રમશઃ)