અમરેલીમાં એક યુવકને મકાન બનાવી આપવાનું કહેતા ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. તેમજ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે છોટુભાઈ મુસાભાઈ વીરાણી (ઉ.વ૭૬)એ અલ્તાફભાઈ સલીમભાઈ કશીરીએ જણાવ્યું કે, તેમણે અવાર નવાર મકાન બનાવી દેવાનું કહેતા ઉશ્કેરાઈ ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી.