લાઠી નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. તેમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયા, હિતેશભાઈ વઘાસિયા, સૌરાષ્ટ્ર ઝોન જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, કાંતિભાઈ સતાસિયા તથા શૈલેષભાઈ ભાદાણી લાઠી તાલુકા પ્રમુખ ધીરુભાઈ ડેર શહેર પ્રમુખે ઉપસ્થિત રહીને ચૂંટણી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.