સાવરકુંડલા માનવ મંદિર ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. કૌશિકભાઇ વેકરીયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે સૌએ મા ભારતીને હૃદયપૂર્વક વંદન કરીને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.